યહોશુઆ 11:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 અને જેઓ ઉત્તરે પર્વતીય દેશમાં, કિન્નેરેથની દક્ષિણે યર્દન નદીની ખીણમાં, નીચાણવાળા દેશોમાં અને પશ્ચિમે દોરના પર્વત પર હતા તે રાજાઓને સંદેશો મોકલ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને ઉત્તરે પહાડી પ્રદેશમાં, તથા કિન્નેરોથની દક્ષિણે અરાબામાં, તથા નીચાણના પ્રદેશમાં અને પશ્ચિમે દોરના પર્વતોમાં જે રાજા હતા તેઓને, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તેમજ ઉત્તરના પહાડીપ્રદેશના, ગાલીલ સરોવરની દક્ષિણે યર્દનની ખીણપ્રદેશના, તળેટીના પ્રદેશના અને દોર નજીકના દરિયાકિનારાના રાજાઓને સંદેશો મોકલ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ2 ઉત્તરના પર્વતીય પ્રદેશનાં બધાં રાજાઓ: યર્દનની ખીણ, કિન્નેરોથ તળાવનું દક્ષિણ, થી પશ્ચિમ તળેટીઓ અને પશ્ચિમમાં નાફ્રોથ દોર. Viz kapitola |