યહોશુઆ 10:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 “અહીં મારી પાસે આવો અને મને સહાય કરો. આપણે ગિબ્યોન પર હુમલો કરીએ કેમ કે તેણે યહોશુઆ અને ઇઝરાયલના લોકોની સાથે સુલેહ કરી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 “અહીં આવીને મને સહાય કરો. અને આપણે ગિબ્યોનને મારીએ, કેમ કે તેણે યહોશુઆની સાથે ને ઇઝરાયલીઓની સાથે સંઘી કરી છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 “અહીં આવીને ગિબ્યોન પર આક્રમણ કરવા મને મદદ કરો, કારણ, તેના લોકોએ યહોશુઆ તથા ઇઝરાયલીઓ સાથે સલાહસંપ કરી લીધો છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ4 “માંરી સાથે આવ અને મને ગિબયોન પર આક્રમણ કરવા મદદ કર. ગિબયોને યહોશુઆ અને ઇસ્રાએલના લોકો સાથે શાંતિકરાર કર્યો હતો.” Viz kapitola |