યૂના 4:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ઈશ્વરે કહ્યું, “ગુસ્સે થાય છે એ તું શું સારું કરે છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 ત્યારે યહોવાએ કહ્યું, “તું ગુસ્સે થાય છે એ તું શું સારું કરે છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 પ્રભુએ તેને કહ્યું, “તું આમ ગુસ્સે થાય છે તે વાજબી છે?” Viz kapitolaપવિત્ર બાઈબલ4 પછી યહોવાએ કહ્યું, “તું આમ ગુસ્સે થાય છે તે શું યોગ્ય છે?” Viz kapitola |