યોએલ 3:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 વળી તમે યહૂદિયાના વંશજોને અને યરુશાલેમના લોકોને, ગ્રીકોને વેચી દીધા છે, જેથી તમે તેઓને પોતાના વતનમાંથી દૂર કરી શકો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 વળી યહૂદિયાના વંશજોને તથા યરુશાલેમના લોકોને તમે ગ્રીસના લોકોને વેચ્યા છે કે, જેથી તમે તેઓને પોતાના દેશથી દૂર કરી શકો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તમે યહૂદિયા અને યરુશાલેમના લોકોને તેમના પોતાના દેશમાંથી લઈ જઈને તેમને ગ્રીકોને વેચી દીધા છે. Viz kapitolaપવિત્ર બાઈબલ6 “વળી તમે યહૂદા અને યરૂશાલેમના લોકોને ગ્રીકોને વેચી દીધા છે, તેઓ તેમને પોતાના વતનમાં દૂર દેશમાં લઇ ગયા છે. Viz kapitola |