યોએલ 3:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેઓએ ચિઠ્ઠીઓ નાખી મારા લોકોને વહેંચી લીધા છે, છોકરાઓ આપીને તેઓએ ગણિકાઓ લીધી છે, અને મદ્યપાન કરવા તેઓએ છોકરીઓ વેચી છે. જેથી તેઓ મદ્યપાન કરી શકે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તેઓએ ચિઠ્ઠીઓ નાખીને મારા લોકોને વહેંચી લીધા છે. છોકરો આપીને તેઓએ વેશ્યા લીધી છે. ને છોકરી વેચીને મદ્યપાન કરવા માટે દ્રાક્ષારસ લીધો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તેમણે પાસાં ફેંકીને બંદિવાનો વહેંચી લીધા અને વેશ્યાગમન અને શરાબને માટે તેમણે છોકરાં છોકરીઓને ગુલામ તરીકે વેચ્યાં છે. Viz kapitolaપવિત્ર બાઈબલ3 તેઓએ ચિઠ્ઠીઓ નાખી મારા લોકોને સેવકો તરીકે વહેંચીં લીધા છે. તેઓએ નાના છોકરાઓને વેશ્યાઓ મેળવવા વેંચી નાખ્યાં છે, અને દ્રાક્ષારસ અને મદ્યપાનનાં બદલામાં છોકરીઓ બદલી છે. Viz kapitola |