યોએલ 2:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 વળી તે સમયે દાસો અને દાસીઓ ઉપર, હું મારો આત્મા રેડીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 વળી તે સમયે દાસો તથા દાસીઓ પર હું મારો આત્મા રેડી દઈશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 તે સમયે હું મારો આત્મા સેવકો ઉપર, પુરુષો અને સ્ત્રીઓ બન્ને ઉપર રેડી દઈશ. Viz kapitolaપવિત્ર બાઈબલ29 વધુમાં, તે સમયે હું મારો આત્મા તમારા દાસો અને દાસીઓ ઉપર રેડીશ. Viz kapitola |