Online Bible

- Reklamy -




યર્મિયા 8:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 કાપણી પૂરી થઈ છે; ઉનાળો વીતી ગયો છે, તોપણ અમે ઉદ્ધાર પામ્યા નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 કાપણી વીતી ગઈ છે, ઉનાળો સમાપ્ત થયો છે, તોયે અમે તારણ પામ્યા નથી.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 ઉનાળો પસાર થઈ ગયો છે, અરે, કાપણીની મોસમ પણ પૂરી થઈ છે. છતાં, અમારો ઉગારો થયો નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

20 લોકો કહે છે, “કાપણી પૂરી થઇ છે, ઉનાળો વિતી ગયો છે, પણ આપણું તારણ ન થયું.”

Viz kapitola kopírovat




યર્મિયા 8:20

Následuj nás:

Reklamy


Reklamy