યર્મિયા 52:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 સિદકિયાએ યહોયાકીમની જેમ જ યહોવાહની દ્રષ્ટિમાં ભૂંડું હતું તે કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 જે બધું યહોયાકીમે કર્યું હતું, તે પ્રમાણે તેણે પણ યહોવાની દષ્ટિમાં ભૂંડું કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 યહોયાકીમ રાજાની જેમ સિદકિયા રાજાએ પણ પ્રભુની દષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ2 સિદકિયાએ યહોયાકીમની જેમ જ યહોવાની ષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યું. Viz kapitola |