યર્મિયા 51:45 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201945 ઓ મારી પ્રજા, બાબિલમાંથી નાસી જાઓ; યહોવાહના ભયંકર રોષમાંથી સૌ પોતપોતાના જીવ બચાવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)45 રે મારા લોકો, તમે તેમાંથી નીકળી જાઓ, ને તમારામાંનો દરેક યહોવાના ભારે કોપથી પોતાને બચાવો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.45 બેબિલોનનો કોટ તૂટી પડયો છે. હે મારા ઇઝરાયલી લોકો, તમે દરેક જણ ત્યાંથી નાસી છૂટો. મારા ઉગ્ર કોપથી બચવા માટે જીવ લઈને ભાગો. Viz kapitolaપવિત્ર બાઈબલ45 ઓ મારી પ્રજા, બાબિલમાંથી નાસી જાઓ; યહોવાના ભયંકર રોષમાંથી જીવ બચાવવા સૌ ભાગી જાઓ! Viz kapitola |