યર્મિયા 51:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 ઘેટાંપાળકોને તથા ઘેટાબકરાનાં ટોળાંને, ખેડૂતોને તથા બળદોને, રાજકર્તાઓને તથા અધિકારીઓને હું કચડી નાખીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને હું તારા વડે ઘેટાંપાળક તથા તેના ટોળાનું ખંડન કરીશ; અને તારા વડે હું ખેડૂતનું તથા તેના [બળદની] જોડનું ખંડન કરીશ; તારા વડે હું અધિકારીઓ તથા નાયબ અધિકારીઓનું ખંડન કરીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 તારા વડે હું ઘેટાંપાળક અને ઘેટાંના ટોળાંના ચૂરેચૂરા કરીશ. તારા વડે હું ખેડૂત અને તેના બળદની જોડના ચૂરેચૂરા કરીશ. તારા વડે હું શાસકો અને અધિકારીઓના ચૂરેચૂરા કરીશ.” Viz kapitolaપવિત્ર બાઈબલ23 ઘેટાંપાળકોને તથા ઘેટાબકરાનાં ટોળાંને, ખેડૂતોને તથા બળદોને, કપ્તાનોને તથા અધિકારીઓને હું કચડી નાખીશ. Viz kapitola |