યર્મિયા 5:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેઓ મસ્ત ઘોડાઓનાં જેવા હતા. દરેક પોતાની પડોશીની સ્ત્રી તરફ સિસકારા કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેઓ સવારે મસ્ત ઘોડાઓના જેવા હતા; દરેક પોતાના પડોશીની સ્ત્રીને જોઈને ખોંખારા કરતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 ખાઈને ષ્ટપુષ્ટ બનેલા કામાતુર અશ્વોની જેમ દરેક પોતાના પડોશીની પત્નીની સામે ખોંખારા ખાય છે. Viz kapitolaપવિત્ર બાઈબલ8 તેઓ સારો ખોરાક ખવડાવીને મસ્ત બનાવેલા ઘોડા જેવા છે; દરેક પોતાની પડોશીની સ્ત્રી તરફ કુષ્ટિ કરે છે. Viz kapitola |