Online Bible

- Reklamy -




યર્મિયા 5:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 યહોવાહ કહે છે કે શું આ બધી બાબતોને લીધે હું તેમને સજા નહી કરું? એવી પ્રજાને માટે મારો જીવ બદલો શું નહિ લે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 (યહોવા કહે છે, ) એ બધી બાબતો માટે શું હું તેઓને જોઈ નહિ લઈશ? મારો જીવ એવી પ્રજા પર વૈર નહિ લે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 તેથી હું પ્રભુ પોતે પૂછું છું, ‘આ બધાને માટે હું તેમને સજા નહિ કરું, અને આ પ્રજા પર હું વૈર નહિ લઉં?’

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

29 આ બધાં માટે મારે તેમને સજા ન કરવી? એવી પ્રજાને મારે બદલો ન આપવો?” આ હું યહોવા બોલું છું.

Viz kapitola kopírovat




યર્મિયા 5:29

Následuj nás:

Reklamy


Reklamy