Online Bible

- Reklamy -




યર્મિયા 49:38 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 યહોવાહ કહે છે કે, હું એલામમાં મારું રાજ્યાસન સ્થાપીશ. અને તેમાંથી રાજાનો અને સરદારોનો સંહાર કરીશ.” એમ યહોવાહ કહે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 હું એલામમાં મારું રાજ્યાસન સ્થાપન કરીશ, ને તેમાંથી રાજા તથા સરદારોને નષ્ટ કરીશ, એવું યહોવા કહે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

38 તેના રાજા અને અધિકારીઓને દૂર કર્યા પછી હું ત્યાં મારું રાજ્યાસન સ્થાપીશ. હું પ્રભુ એ બોલ્યો છું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

38 યહોવા કહે છે કે, “હું એલામમાં મારું સિંહાસન સ્થાપીશ. અને ત્યાંના રાજાનો અને અમલદારોનો સંહાર કરી નાખીશ.” આ યહોવાના વચન છે.

Viz kapitola kopírovat




યર્મિયા 49:38

Následuj nás:

Reklamy


Reklamy