યર્મિયા 48:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 સાંભળો! હોરોનાયિમમાંથી પોકાર સંભળાય છે ત્યાં લૂંટ અને ભારે વિનાશ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 હોરોનાયિમથી કકલાણ, લૂંટ તથા ભારે વિનાશ [ની ખબર આવે છે! Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 હોરોનાયિમના લોકો ચીસો પાડે છે: ‘અરે, મારી નાખ્યા’! ‘અરે લૂંટી લીધા!’ Viz kapitolaપવિત્ર બાઈબલ3 સાંભળો, હોરોનાયિમમાંથી પોકાર સંભળાય છે; ‘હિંસા, વિનાશ.’ Viz kapitola |