યર્મિયા 42:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 અને તેણે તેઓને કહ્યું કે, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહની આગળ પ્રાર્થના તથા નિવેદન કરવા માટે તમે મને મોકલ્યો હતો, એમ યહોવાહ કહે છે; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 “ઇઝરાયલના ઈશ્વર, યહોવાની આગળ તમારી પ્રાર્થના નિવેદન કરવા માટે તમે મને મોકલ્યો હતો. ઈશ્વર કહે છે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 અને તેમને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ જેમની પાસે તમારી વિનંતી રજૂ કરવા તમે મને મોકલ્યો હતો તે આ પ્રમાણે કહે છે: Viz kapitolaપવિત્ર બાઈબલ9 અને કહ્યું, “તમે મને ઇસ્રાએલના દેવ યહોવા પાસે તમારી અરજ રજૂ કરવા મોકલ્યો હતો. તે કહે છે; Viz kapitola |