યર્મિયા 41:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પરંતુ નથાન્યાના દીકરા ઇશ્માએલે જે સર્વ ભૂંડાં કાર્યો કર્યા હતાં, તે વિષે જ્યારે કારેઆના દીકરા યોહાનાને અને તેની સાથેના સૈન્યના સર્વ અધિકારીઓએ સાંભળ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 પણ નથાન્યાના પુત્ર ઇશ્માએલે જે સર્વ ભૂંડાં કામ કર્યાં હતાં, તે વિષે જ્યારે કારેઆના પુત્ર યોહાનાને તથા તેની સાથેના સૈન્યોના સર્વ સરદારોએ સાંભળ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 પરંતુ કારેઆના પુત્ર યોહાનાને તથા તેની સાથેના બીજા સેનાનાયકોએ નથાન્યાના પુત્ર ઇશ્માએલનાં અધમ કૃત્યો વિષે સાંભળ્યું, Viz kapitolaપવિત્ર બાઈબલ11 પરંતુ નથાન્યાનો પુત્ર ઇશ્માએલે જે સર્વ ભૂંડા કાર્યો કર્યા હતાં, તે વિષે કારેઆહના પુત્ર યોહાનાન અને સૈન્યના સર્વ અધિકારીઓ, જે તેની સાથે હતા તેઓએ સાંભળ્યું. Viz kapitola |