યર્મિયા 40:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તેઓએ તેને કહ્યું, “શું તમને ખબર છે કે આમ્મોનીઓના રાજા બાલિસે નથાન્યાના દીકરા ઇશ્માએલને તારું ખૂન કરવા માટે મોકલ્યો છે?” પરંતુ અહિકામના દીકરા ગદાલ્યાએ તેઓની વાત પર વિશ્વાસ મૂક્યો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તેને કહ્યું, “શું તને ખબર છે કે આમ્મોનીઓના રાજા બાલિસ તને મારી નાખવા માટે નાથાન્યાના પુત્ર ઇશ્માએલને મોકલ્યો છે?” પણ અહીકામના પુત્ર ગદાલ્યાએ તેમનું કહ્યું માન્યું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 અને તેને કહ્યું, “આમ્મોનના રાજા બાઅલીએ ઇશ્માએલને તારી હત્યા કરવા મોકલ્યો છે તેની તને ખબર છે?” પણ ગદાલ્યાએ તેમની વાત માની નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ14 તેઓએ તેને કહ્યું, “શું તમને ખબર છે કે આમ્મોનીઓના રાજા બાઅલીસે નથાન્યાના પુત્ર ઇશ્માએલને તમારું ખૂન કરવા માટે મોકલ્યો છે?” પરંતુ અહીકામના પુત્ર ગદાલ્યાએ તેમની વાત પર વિશ્વાસ મૂકયો નહિ. Viz kapitola |