યર્મિયા 37:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 અને ખાલદીઓ પાછા આવશે. અને આ નગર સામે લડશે. તેઓ તેને કબજે કરી તેને આગ લગાડી બાળી મૂકશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને ખાલદીઓ પાછા આવશે, ને આ નગર સામે લડશે, અને તેઓ તેને જીતી લઈને આગ લગાડીને બાળી નાખશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 પછી બેબિલોનનું લશ્કર પાછું આવશે અને નગર પર આક્રમણ કરશે, તેને જીતી લેશે અને તેને આગ ચાંપશે.” Viz kapitolaપવિત્ર બાઈબલ8 અને બાબિલવાસીઓ ફરી હુમલો કરશે. ઓ આ યરૂશાલેમ શહેર ને કબજે કરી એને બાળી મૂકશે.’ Viz kapitola |