યર્મિયા 36:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 બારુખે યર્મિયાના મુખના બોલેલા શબ્દો જે ઓળિયામાં લખ્યા હતા તે ઓળિયું રાજાએ બાળી નાખ્યું, પછી યહોવાહનું વચન યર્મિયા પાસે આવ્યું કે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 બારુખે યર્મિયાના મુખનાં બોલેલાં વચનો [જે ઓળિયામાં] લખ્યાં હતાં તે ઓળિયું રાજાએ બાળી નાખ્યું, ત્યાર પછી યહોવાનું વચન યર્મિયાની પાસે આવ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 યર્મિયાએ લખાવ્યા પ્રમાણે બારૂખે લખેલા સંદેશાઓનો વીંટો રાજાએ બાળી નાખ્યો તે પછી પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ27 રાજાએ ઓળિયાને બાળી નાખ્યું, પછી યહોવાએ યર્મિયાને કહ્યું: Viz kapitola |