Online Bible

- Reklamy -




યર્મિયા 36:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેથી બારુખે ખુલાસો કર્યો, યર્મિયાએ તેના મુખમાંથી આ સર્વ વચન ઉચ્ચાર્યાં અને મેં તે પત્રકમાં શાહીથી લખી લીધાં.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 ત્યારે બારૂખે તેઓને કહ્યું, “તેણે પોતાના મુખથી આ સર્વ વચન ઉચ્ચાર્યાં, ને મેં પુસ્તકમાં તે શાહીથી લખ્યાં.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 બારૂખે જવાબ આપ્યો, “યર્મિયાએ જાતે જ આ બધા સંદેશાઓ મને લખાવ્યા છે અને મેં તો માત્ર તેમને શાહીથી વીંટામાં લખી લીધા એટલું જ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

18 તેથી બારૂખે ખુલાસો કર્યો, “યર્મિયાએ મને શબ્દે શબ્દ લખાવ્યો અને મેં તે ઓળિયામાં શાહીથી લખી લીધો.”

Viz kapitola kopírovat




યર્મિયા 36:18

Následuj nás:

Reklamy


Reklamy