યર્મિયા 36:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 ત્યાં બારુખે લોકોની સમક્ષ વાંચી સંભળાવેલા પુસ્તકના જે વચનો તેણે સાંભળ્યા હતાં તે સર્વ વિષે મીખાયાએ તેઓને કહી સંભળાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 ત્યાં બારુખે લોકોની આગળ વાંચી સંભળાવેલા પુસ્તકનાં જે વચનો તેણે સાંભળ્યાં હતાં તે સર્વ વચનો મીખાયાએ તેઓને જણાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 મીખાયાએ એ બધાને બારૂખે લોકોના સાંભળતાં વાંચેલા પ્રભુના સંદેશાઓ કહી સંભળાવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ13 બારૂખ લોકોની સમક્ષ વાંચતો હતો તે સંદેશાઓ વિષે મીખાયાએ તેઓને કહી સંભળાવ્યું. Viz kapitola |