યર્મિયા 35:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પછી મેં રેખાબીઓની આગળ પ્યાલા તથા દ્રાક્ષારસ ભરેલા જગ મૂક્યા અને તેઓને કહ્યું, “આ દ્રાક્ષારસ પીઓ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પછી મેં રેખાબી ગોત્રીઓની આગળ દ્રાક્ષારસ ભરેલા કટોરા તથા પ્યાલા મૂક્યા, ને તેઓને કહ્યું, “આ દ્રાક્ષારસ પીઓ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 પછી રેખાબી ગોત્રના લોકો સમક્ષ મેં દ્રાક્ષાસવ ભરેલા કૂજા અને પ્યાલા મૂક્યા અને મેં તેમને કહ્યું “આ દ્રાક્ષાસવ પીઓ!” Viz kapitolaપવિત્ર બાઈબલ5 પછી મેં તેઓની આગળ પ્યાલા તથા દ્રાક્ષારસ ભરેલા જગ મૂક્યા અને તેઓને તે પીવા માટે આમંત્રણ આપ્યું. Viz kapitola |