યર્મિયા 35:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પછી યર્મિયાએ રેખાબીઓના કુળને કહ્યું, “સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; તમે તમારા પૂર્વજ યોનાદાબની આજ્ઞા માની છે અને તમને જે કરવા કહ્યું તે પ્રમાણે જ તમે બધું કર્યું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 પછી યર્મિયાએ રેખાબીઓના ગોત્રીઓને કહ્યું, “સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલનાં ઈશ્વર, કહે છે કે, તમે તમારા પૂર્વજ યોનાદાબની આજ્ઞા માની છે, તથા તેની સર્વ આજ્ઞાઓ પાળી છે, તથા જે જે કરવાને તેણે તમને ફરમાવ્યું, તે પ્રમાણે તમે કર્યું છે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 પછી યર્મિયાએ રેખાબી ગોત્રના લોકોને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: તમે તમારા પૂર્વજ યોનાદાબે આપેલી આજ્ઞાનું પાલન કર્યું છે અને તેની સર્વ સૂચનાઓ પ્રમાણે વર્ત્યા છો અને તેણે ફરમાવ્યું તે સંપૂર્ણપણે પાળ્યું છે, Viz kapitolaપવિત્ર બાઈબલ18 પછી યર્મિયાએ રેખાબીઓના કુળને કહ્યું, “સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલનો દેવ, કહે છે કે, ‘તમે તમારા પિતૃઓ યોનાદાબની આજ્ઞા માની છે, તથા તેની સર્વ આજ્ઞાઓનું પાલન કર્યું છે, અને તમને જે કરવા કહ્યું તે પ્રમાણે જ તમે બધું કર્યું છે;’ Viz kapitola |