યર્મિયા 35:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 અમે તંબુઓમાં રહ્યા છીએ અને અમારા પિતા યોનાદાબે અમને જે સર્વ આજ્ઞાઓ ફરમાવી હતી તે અમે સંપૂર્ણપણે પાળી છે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અમે તંબુઓમાં વસતા આવ્યા છીએ, ને અમને જે જે આજ્ઞા અમારા પૂર્વજ યોનાદાબે આપી, તે સર્વ માનીને અમે તે પ્રમાણે કરતા આવ્યા છીએ. Viz kapitolaપવિત્ર બાઈબલ10 અમે તંબુઓમાં રહીએ છીએ અને અમારા પિતા યોનાદાબે અમને જે સર્વ આજ્ઞાઓ ફરમાવી હતી તે અમે સંપૂર્ણપણે પાળી છે, Viz kapitola |