યર્મિયા 34:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 દરેક માણસ પોતાના હિબ્રૂ દાસ દાસીઓને છોડી મૂકે. જેથી કોઈ પણ માણસ તેઓની પાસે એટલે પોતાના યહૂદા ભાઈ બહેનો પાસે સેવા કરાવે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 [એ કરાર તો એવો હતો કે,] દરેક માણસ પોતાના હિબ્રૂ દાસ અને દાસીને છોડી મૂકે, જેથી કોઈ પણ માણસ તેઓની પાસે, એટલે પોતાનાં હિબ્રૂ ભાઈ [બહેન] ની પાસે સેવા કરાવે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 એ કરાર પ્રમાણે દરેક હિબ્રૂ સ્ત્રી કે પુરુષે ગુલામોને મુક્તિ આપવાની હતી; જેથી કોઈ હિબ્રૂ બીજા હિબ્રૂને ગુલામીના બંધનમાં રાખે નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ9 કારણ કે રાજા સિદકિયાએ ફરમાન બહાર પાડ્યું હતું કે, દરેક જણે પોતાનાં સ્ત્રી કે પુરુષ હિબ્રૂ ગુલામને છોડી દેવાના હતાં. અને કોઇએ પછી કોઇ જાતભાઇને ગુલામ રાખવાનો નહોતો. Viz kapitola |