યર્મિયા 34:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તે સમયે બાબિલ રાજાનું સૈન્ય યરુશાલેમની સામે તથા યહૂદિયાનાં બાકી રહેલાં નગરો લાખીશ અને અઝેકા નગરોની સામે લડતું હતું. કેમ કે યહૂદિયાનાં નગરોમાંનાં કિલ્લેબંદીવાળાં નગરો આ બે જ હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તે સમયે બાબિલના રાજાનુમ સૈન્ય યરુશાલેમની સામે તથા યહૂદિયામાં બાકી રહેલાં લાખીશ તથા અઝેકા નગરોની સામે લડતું હતું; કેમ કે યહૂદિયાનાં નગરોમાંના બાકી રહેલાં કિલ્લાબંધ નગરો બે જ હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તે સમયે બેબિલોનના રાજાના લશ્કરે યરુશાલેમને ઘેરો ઘાલ્યો હતો. યહૂદિયાનાં કિલ્લેબંધ નગરોમાંના બાકી રહેલાં લાખીશ અને અઝેકા નગરો પર તેનું લશ્કર આક્રમણ કરી રહ્યું હતું. કારણ, એ બે જ કિલ્લેબંધીવાળાં નગરો હજી જીતવાનાં બાકી હતાં. Viz kapitolaપવિત્ર બાઈબલ7 તે સમયે બાબિલનું સૈન્ય યહૂદિયાના બાકી રહેલા કિલ્લેબંદીવાળા નગરો યરૂશાલેમ, લાખીશ અને અઝેકાહની આસપાસ ઘેરો ઘાલતું હતું. Viz kapitola |