યર્મિયા 34:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેથી યહોવાહ નું વચન યર્મિયાની પાસે આવ્યું અને કહ્યું; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તેથી યહોવાની પાસેથી યહોવાનુમ વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું: Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12-13 એ બનાવ પછી યર્મિયાને પ્રભુ તરફથી સંદેશ મળ્યો, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ કહે છે કે તમારા પૂર્વજોને મેં ઇજિપ્તની ગુલામીના બંધનમાંથી મુક્ત કર્યા ત્યારે મેં પણ તેમની સાથે કરાર કર્યો હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ12 એ વખતે યરૂશાલેમમાં યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ; Viz kapitola |