Online Bible

- Reklamy -




યર્મિયા 32:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ‘જો, તારા કાકા શાલ્લુમનો દીકરો હનામેલ તારી પાસે આવીને તને કહેશે કે, અનાથોથનું મારું જે ખેતર છે તે તું વેચાતું લે, કેમ કે મૂલ્ય આપી તેને છોડાવવાનો તારો હક્ક છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 જો તારા કાકા શાલૂમનો પુત્ર હનામેલ તારી પાસે આવીને કહેશે, ‘મારું જે ખેતર અનાથોથમાં છે તે તું તારે માટે વેચાતું લે; કેમ કે મૂલ્ય આપીને છોડાવવાનો, ને તે ખેતર ખરીદ કરવાનો હક તારો છે.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

7 “તારા કાકા શાલ્લૂમનો પુત્ર હનામએલ તારી પાસે આવીને તને કહેશે કે, ‘અનાથોથનું મારું ખેતર તું ખરીદી લે, કારણ નજીકના સગા તરીકે તારો એ હક્ક છે.’

Viz kapitola kopírovat




યર્મિયા 32:7

Následuj nás:

Reklamy


Reklamy