યર્મિયા 32:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 યહૂદિયાના રાજા સિદકિયાના શાસનકાળના દસમાં વર્ષમાં એટલે નબૂખાદનેસ્સારના અઢારમા વર્ષમાં યર્મિયા પાસે યહોવાહનું આ વચન આવ્યું Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 યહૂદિયાના રાજા સિદકિયાને દશમે વર્ષે, એટલે નબૂખાદનેસ્સારને અઢારમે વર્ષે, યહોવાનું જે વચન યર્મિયાની પાસે આવ્યું તે આ: Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 યહૂદિયાના રાજા સિદકિયાના રાજ્યકાળના દશમા વર્ષે અને બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારના રાજ્યકાળના અઢારમા વર્ષે પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ1 યહૂદિયાના રાજા સિદકિયાના અમલના દશમાં વર્ષમાં, નબૂખાદનેસ્સારના અઢારમાં વર્ષમાં યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ. Viz kapitola |