Online Bible

- Reklamy -




યર્મિયા 30:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 જુઓ યહોવાહનો ક્રોધ, તેમનો રોષ પ્રગટ્યો છે. તેમનો કોપ સળગી રહ્યો છે. વંટોળની માફક તે દુષ્ટોના માથે આવી પડશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 જુઓ, યહોવાનો વંટોળિયો, હા, તેમનો ક્રોધ, પ્રગટયો છે; તે વંટોળિયાની જેમ દુષ્ટોને માથે આવી પડશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 (પ્રભુનો કોપ વંટોળિયાની માફક વછૂટશે અને વાવાઝોડાની માફક દુષ્ટોના શિરે ત્રાટકશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

23 “જુઓ યહોવાનો ક્રોધ, દુષ્ટોના માથાને અથડાઇને, ઝંજાવાતથી ઘુમરાતા વંટોળની માફક ગર્જના કરતો ધસી રહ્યો છે.

Viz kapitola kopírovat




યર્મિયા 30:23

Následuj nás:

Reklamy


Reklamy