યર્મિયા 27:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમની કારકિર્દીના આરંભમાં યર્મિયાની પાસે આ વચન યહોવાહની પાસેથી આવ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 પહૂદિયાના રાજા યોશિયાના પુત્ર સિદકિયાની કરકિર્દીના આરંભમાં યર્મિયાની પાસે આ વચન યહોવાની પાસેથી આવ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 યહૂદિયાના રાજા અને યોશિયાના પુત્ર સિદકિયાના રાજ્યકાળની શરૂઆતના સમયમાં પ્રભુનો સંદેશ મને મળ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ1 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર સિદકિયાની કારકિદીર્ના આરંભમાં યર્મિયાની પાસે આ વચન યહોવાની પાસેથી આવ્યું, Viz kapitola |