યર્મિયા 26:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પણ જુઓ, હું તો તમારા હાથમાં છું. તમને જે યોગ્ય અને સારું લાગે તે મને કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 પણ જુઓ, હું તો તમારા હાથમાં છું; તમારી દષ્ટિમાં જે સારું તથા યોગ્ય લાગે તે પ્રમાણે મારી સાથે વર્તો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 હું તો તમારા હાથમાં છું; તમને જે યોગ્ય અને સાચું લાગે તે પ્રમાણે મારી સાથે વર્તો. Viz kapitolaપવિત્ર બાઈબલ14 જ્યાં સુધી આ બાબત મને લાગુ પડે છે, હું તો તમારા હાથમાં છુ. તમને જે યોગ્ય અને તાકિર્ક લાગે તે મને કરો. Viz kapitola |