યર્મિયા 26:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમની કારકિર્દીની શરૂઆતમાં આ વચન યહોવાહ પાસેથી આવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમની કારકિર્દીના આરંભમાં આ વચન યહોવાની પાસેથી આવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 યોશિયાના પુત્ર, યહૂદિયા રાજા યહોયાકીમના રાજ્યકાળના પ્રથમ વર્ષમાં યર્મિયાને પ્રભુનો સંદેશ મળ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ1 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યની શરૂઆતમાં યહોવાએ યર્મિયાને આ પ્રમાણે કહ્યું, Viz kapitola |