યર્મિયા 23:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 યહોવાહ કહે છે કે શું હું કેવળ પાસેનો ઈશ્વર છું અને દૂરનો ઈશ્વર નથી? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 યહોવા કહે છે, “શું હું ફકત પાસેનો ઈશ્વર છું, ને દૂરનો ઈશ્વર નથી? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 પ્રભુ કહે છે, “હું માત્ર એક જ સ્થાનમાં સીમિત એવો ઈશ્વર નથી; હું તો સર્વવ્યાપી ઈશ્વર છું. Viz kapitolaપવિત્ર બાઈબલ23 “શું હું એ દેવ છું કે જે દૂરના સ્થળે રહે છે? અથવા શું હું એ દેવ છું જે પોતાના લોકોની નજીક રહે છે? Viz kapitola |