યર્મિયા 18:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 હે યહોવાહ, મને ધ્યાનથી સાંભળો મારા શત્રુઓની વાણી સાંભળો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 [યર્મિયાએ પ્રાર્થના કરી,] “હે યહોવા મારા પર ધ્યાન રાખો, ને મારી સામે વઢનારાઓની વાણી સાંભળો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 તેથી મેં પ્રાર્થના કરી “હે પ્રભુ, મારો પોકાર સાંભળો, અને મારા પર આરોપ મૂકનારની વાણી પણ સાંભળો. Viz kapitolaપવિત્ર બાઈબલ19 યર્મિયાએ પ્રાર્થના કરી, “હે યહોવા, મને ધ્યાનથી સાંભળ! મારા દુશ્મનો મારી વિરુદ્ધ જે કહે છે તે સાંભળ! Viz kapitola |