યર્મિયા 17:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જુઓ, તેઓ મને પૂછે છે કે, યહોવાહનું વચન ક્યાં છે? તે મને સંભળાવો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 જુઓ, તેઓ મને પૂછે છે, ‘યહોવાનું વચન ક્યાં છે? કૃપા કરીને તે સંભળાવ.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 લોકો મને પૂછયા કરે છે કે, ‘પ્રભુએ અમારી વિરુદ્ધ મોકલેલા સંદેશનું શું થયું? તો હવે તે પૂરો થવા દો!’ Viz kapitolaપવિત્ર બાઈબલ15 લોકો મારી મશ્કરી કરીને મને પૂછયા કરે છે, “યહોવાના વચનો ક્યાં ગયા? જોઇએ તો ખરા કેવાં સાચાં પડે છે!” Viz kapitola |