યર્મિયા 15:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 શું કોઈ માણસ લોખંડ એટલે ઉત્તર દેશમાંથી લાવેલું લોખંડ તથા કાંસુ ભાંગી શકે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 શું કોઈ માણસ લોઢું, એટલે ઉત્તર દેશમાંથી લાવવામાં આવેલું લોઢું, અથવા કાંસું ભાંગી શકે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 શું કોઈ લોખંડ તોડી શકે અથવા ઉત્તરનું તાંબા મિશ્રિત લોખંડ તોડી શકે? Viz kapitolaપવિત્ર બાઈબલ12 “શું કોઇ માણસ સળીયા એટલે ઉત્તરના દેશનાં લોખંડ તથા કાંસુ ભેળવીને બનાવેલા સળીયા ભાંગી શકે? Viz kapitola |