Online Bible

- Reklamy -




યર્મિયા 11:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેઓને કહે કે, યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે; જે માણસ આ કરારનું પાલન કરતો નથી તે શાપિત થાઓ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેઓને કહે, યહોવા ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, જે મનુષ્ય આ કરારનાં વચન માનતો નથી તે શાપિત થાઓ!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 તેમને કહે કે, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે:

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

3 તેમને કહે, ‘આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે; જે માણસ આ કરારનું પાલન કરતો નથી તેના પર શાપ ઊતરશે!’

Viz kapitola kopírovat




યર્મિયા 11:3

Následuj nás:

Reklamy


Reklamy