Online Bible

- Reklamy -




યર્મિયા 11:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “આ કરારનાં વચન ધ્યાનથી સાંભળ અને તે યહૂદિયાના લોકોને અને યરુશાલેમના રહેવાસીઓને કહી સંભળાવ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “આ કરારનાં વચન સાંભળ, ને યહૂદિયાના મનુષ્યોની સાથે, તથા યરુશાલેમના રહેવાસીઓની સાથે વાત કરીને

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 “યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓને મારા કરારની શરતો કહી સંભળાવ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

2 “આ કરારના શબ્દો ધ્યાનથી સાંભળ અને તે યહૂદિયાના લોકોને અને યરૂશાલેમના વતનીઓને કહી સંભળાવ.

Viz kapitola kopírovat




યર્મિયા 11:2

Následuj nás:

Reklamy


Reklamy