ન્યાયાધીશો 9:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 શખેમના તથા બેથ-મિલ્લોના સર્વ આગેવાનો સાથે આવ્યા અને તેઓએ જઈને અબીમેલેખને, શખેમમાં જે સ્તંભ હતો તેની પાસેના એલોન વૃક્ષ આગળ રાજા બનાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને શખેમના તથા બેથ-મિલ્લોના સર્વ માણસો એકત્ર થયા, ને તેઓએ જઈને શખેમમાં આવેલા સ્તંભની પાસેના એલોન વૃક્ષ આગળ અબીમેલેખને રાજા ઠરાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 પછી શખેમ અને બેથ-મિલ્લોના સર્વ લોકો એકઠા થઈને શખેમમાં પવિત્રસ્તંભ પાસેના એલોનવૃક્ષ આગળ ગયા, અને ત્યાં તેમણે અબિમેલેખને રાજા બનાવ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ6 ત્યારબાદ શખેમ અને બેથમિલ્લોના બધા લોકો ભેગા મળ્યા અને તેઓએ શેખેમમાં ઊભા કરેલા એલોનના થાંભલા નજીક અબીમેલેખને પોતાનો રાજા બનાવ્યો. Viz kapitola |