ન્યાયાધીશો 9:56 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201956 અને આમ ઈશ્વરે અબીમેલેખના દુરાચાર પ્રમાણે તેને બદલો આપ્યો, તેણે પોતાના સિત્તેર ભાઈઓની હત્યા કરેલી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)56 આ પ્રમાણે જે ઘાતકીપણું અબીમેલેખે પોતાના સિત્તેર ભાઈઓની હત્યા કરીને પોતાના પિતા પ્રત્યે કર્યું હતું, તેનો બદલો ઈશ્વરે વાળી આપ્યો; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.56 પોતાના સિત્તેર ભાઈઓનો સંહાર કરીને અબિમેલેખે પોતાના પિતા વિરુદ્ધ કરેલા ગુના માટે ઈશ્વરે તેને એવો બદલો આપ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ56 અબીમેલેખ પોતાના સિત્તેર ભાઈઓની હત્યા કરી પોતાના પિતા વિરુદ્ધ પાપ કર્યુ હતું. તેની દેવે આ રીતે તેને શિક્ષા કરી. Viz kapitola |