ન્યાયાધીશો 9:50 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201950 પછી અબીમેલેખ તેબેસ ગયો અને તેબેસની સામે છાવણી નાખીને તે કબજે કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)50 પછી અબીમેલેખ તેબેસ ગયો, ને તેબેસની સામે છાવણી નાખીને તે કબજે કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.50 પછી અબિમેલેખ તેબેસ ગયો અને તેને ઘેરો ઘાલીને સર કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ50 ત્યારબાદ અબીમેલેખ તેબેસ જઈને તેને ઘેરો ધાલ્યો અને જીતી લીધું. Viz kapitola |