ન્યાયાધીશો 9:44 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 અબીમેલેખ તથા તેની સાથેની ટોળીઓએ આગળ ધસીને નગરના દરવાજાના પ્રવેશદ્વારને બંધ કરી દીધો. બીજી બે ટોળીઓએ જે લોકો મેદાનમાં હતા તે સર્વ ઊપર હુમલો કરીને તેઓને મારી નાખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 અબીમેલેખ તથા તેની સાથેની ટોળીઓ આગળ ધસી જઈને, નગરના દરવાજાના નાકામાં ઊભા રહ્યા. અને પેલી બે ટોળીઓએ જે લોકો મેદાનમાં હતા તે સર્વ ઉપર ધસી જઈને તેઓને મારી નાખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.44 અબિમેલેખ અને તેની ટુકડીના માણસો નગરના પ્રવેશદ્વારનો કબજો લેવા પહોંચી ગયા, જ્યારે બાકીની બીજી બે ટુકડીઓએ ખેતરોમાં લોકો પર ત્રાટકીને તેમનો સંહાર કર્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ44 અબીમેલેખ અને તેની ટૂકડી આગળ વધીને શહેરના દરવાજાના પ્રવેશ દ્વાર આગળ ગોઠવાઈ ગઈ અને બીજી બે ટૂકડીઓએ જેઓ સીમમાં હતાં તેમના ઉપર તૂટી પડી અને તેમને પૂરા કર્યા, Viz kapitola |