ન્યાયાધીશો 9:41 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 અબીમેલેખ અરુમામાં રહ્યો. ઝબુલે ગાઆલ તથા તેના સંબંધીઓને શખેમમાંથી બહાર કાઢી મૂક્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 અબીમેલેખ અરુમામાં રહ્યો. અને ઝબુલે ગઆલ તથા તેના ભાઈઓને કાઢી મૂક્યા, એ માટે કે તેઓ શખેમમાં રહે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.41 અબિમેલેખ અરુમાહમાં રહેતો હતો અને ઝબૂલે ગાઆલ તથા તેના ભાઈઓને શખેમમાંથી હાંકી કાઢયા, એટલે તેઓ ત્યાં રહી શક્યા નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ41 આ સમયે અબીમેલેખ અરૂમાંહમાં રહેતો હતો. ઝબૂલે ગાઆલ તથા તેના સગાઓને શખેમમાંથી કાઢી મૂક્યાં, તેઓને શખેમમાં રહેવા દીધાં નહિ. Viz kapitola |