ન્યાયાધીશો 9:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 તેથી અબીમેલેખ તથા તેની સાથેના સર્વ માણસો ઊઠ્યા અને તેઓ શખેમ વિરુદ્ધ તેમની ચાર ટુકડીઓ બનાવીને સંતાઈ રહ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 અબીમેલેખ તથા તેની સાથેના સર્વ લોક રાત્રે ઊઠીને, ચાર ટોળીઓ થઈને, શખેમની સામે સંતાઈ રહ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.34 તેથી અબિમેલેખ અને તેના માણસો રાતોરાત ઉપડયા અને શખેમની બહાર ચાર જૂથમાં સંતાઈ રહ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ34 આથી અબીમેલેખ અને તેના માંણસો રાતોરાત ઊપડ્યા અને ચાર ટુકડીઓમાં શખેમ ઉપર હુમલો કરવા સંતાઈને બેઠા. Viz kapitola |