Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 9:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 હવે રાત્રે તું તથા તારી સાથેના સૈનિકો ઊઠો અને મેદાનમાં છાપા મારવાની તૈયારી કરો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 માટે એમ થાય કે સવારે સૂર્ય ઊગતાં જ, તું વહેલો ઊઠીને નગર પર હુમલો કર. જ્યારે તે તથા તેની સાથેના લોક તારી સામે બહાર ઘસી આવે, ત્યારે જેવો તને પ્રસંગ મળે તે પ્રમાણે તેમને કરજે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

32 તેથી હવે તમે તથા તમારા માણસો રાતોરાત આવીને ખેતરોમાં સંતાઈ રહો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

32 માંટે તું અને તારા માંણસો રાત્રે અહીં આવો અને ખેતરોમાં સંતાઈ જાઓ.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 9:32

Následuj nás:

Reklamy


Reklamy