Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 9:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 તેણે અબીમેલેખને છેતરવા સંદેશવાહકોને મોકલીને કહેવડાવ્યું, “જો, એબેદનો દીકરો ગાઆલ અને તેના સંબંધીઓ શખેમમાં આવે છે અને તેઓ નગરને તારી વિરુદ્ધ ઉશ્કેરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 તેણે અબીમેલેખની પાસે પક્કાઈથી સંદેશિયા મોકલીને કહેવડાવ્યું, “જો, એબેદનો દીકરો ગઆલ તથા તેના ભાઈઓ શખેમમાં આવ્યા છે. તેઓ નગરને તારી વિરુદ્ધ ઉશ્કેરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 તેણે અબિમેલેખ પાસે અરુમાહમા આમ કહેવા સંદેશકો મોકલ્યા, “એબેદનો પુત્ર ગાઆલ અને તેના ભાઈઓ શખેમમાં આવ્યા છે અને નગરલોકને તમારી વિરુદ્ધ ઉશ્કેરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

31 ગુપ્તરીતે તેણે અબીમેલેખ પાસે સંદેશવાહક એમ કહેવા માંટે મોકલ્યા કે, “એબેદનો પુત્ર ગાઆલ અને તેના ભાઈઓ શખેમ રહેવા આવ્યા છે અને તેઓ નગરના લોકોને તારી વિરુદ્ધ ઉશ્કેરે છે.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 9:31

Následuj nás:

Reklamy


Reklamy