ન્યાયાધીશો 9:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 જયારે નગરના અધિકારી ઝબુલે, એબેદના દીકરા ગાઆલનાં શબ્દો સાંભળ્યાં, ત્યારે તે ક્રોધે ભરાયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 નગરના સરદાર ઝબુલે એબેદના દીકરા ગઆલનાં વચનો સાંભળ્યાં, ત્યારે તેને રોષ ચઢ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 ગાઆલ જે બોલ્યો તે સાંભળીને શહેરનો શાસક ઝબૂલ ક્રોધે ભરાયો. Viz kapitolaપવિત્ર બાઈબલ30 નગરપતિ ઝબૂલે જયારે એબેદના પુત્ર ગાઆલે જે કહ્યું હતું તે સાંભળ્યું, ત્યારે તે ખૂબ ક્રોધે ભરાયો. Viz kapitola |