ન્યાયાધીશો 9:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેના મામાઓએ શખેમના સર્વ આગેવાનોને એ વાતો કહી અને તેઓ અબીમેલેખનું પાલન કરવાને સંમત થયા, માટે તેઓએ કહ્યું કે, “તે આપણો ભાણેજ છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તેના મામાઓએ શખેમના સર્વ માણસોના કાનમાં તેના સંબંધી એ સર્વ વાતો કહી. તેથી તેઓનાં હ્રદયોનું વલણ અબીમેલેખ તરફ થયું; કેમ કે તેઓએ કહ્યું, “તે આપણો ભાઈ છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તેની માતાના સંબંધીઓએ શખેમના માણસોને એ વિષે વાત કરી, અને શખેમના માણસોએ અબિમેલેખને અનુસરવાનું વલણ દાખવ્યું, કારણ, તે તેમનો સગો હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ3 તેના માંમાંઓએ શખેમના નાગરિકો સાથે વાત કરી અને તેમને આ બધી વસ્તુઓ વિષે પૂછયું. તેઓએ અબીમેલેક અને તેનો પક્ષ લેવાનું નક્કી કર્યું. કારણ કે તેઓએ વિચાર્યુ કે, “અબીમેલેખની માં તેઓના નગરની વતની છે તેથી તે તેમના ભાઈ જેવો જ છે.” Viz kapitola |