ન્યાયાધીશો 9:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 હું ઇચ્છા રાખું છું કે આ લોકો મારી આજ્ઞા પ્રમાણે કરે! તો હું અબીમેલેખને દૂર કરીશ. હું અબીમેલેખને કહીશ અને મોકલીશ, ‘તારા સૈન્યને બહાર બોલાવી લાવ.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 પરમેશ્વર કરે ને આ લોક મારા હાથ નીચે આવે! તો હું અબીમેલેખને અહીંથી નસાડું.” અને તેણે અબીમેલેખને કહ્યું, “તું તારા સૈન્યને વધારીને બહાર આવ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 હું આ લોકોનો અગ્રેસર હોત તો મેં ક્યારનોય અબિમેલેખને પૂરો કરી દીધો હોત. મેં તેને કહ્યું હોત, ‘તારા સૈન્યને સંગીન બનાવ અને લડવા આવી જા!” Viz kapitolaપવિત્ર બાઈબલ29 તમે એક વખત મને રાજા બનાવો; પછી જુઓ, હું તેને પાઠ ભણાવીશ હુ તેને કહીશ, ‘તારું સૈન્ય લઈને યુદ્ધ કરવા માંરી સામે પડ.’” Viz kapitola |